• Gujarati News
  • ડો.જુલીનો ડિપ રિડીંગ કન્સેપ્ટω

ડો.જુલીનો ડિપ રિડીંગ કન્સેપ્ટω

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો.જુલીનો ડિપ રિડીંગ કન્સેપ્ટω

{ વધુને વધુ વખત રીડિંગની હેબિટ પાડો.

{ કન્વર્ઝેશન બેઝ ટોપિક વિશેનું રીડિંગ જરૂરી

{ સ્ટુડન્ટ્સ નહી ટીચર પણ ટેક્સબૂક સેવી બને.

સ્ટ્રેટર્જીફોર ટીચર

{સ્ટુડન્ટ્સને એવા સવાલો કરો કે તે વાંચન માટે પ્રેરાય

{ સ્ટુડન્ટ્સ જે રીતે ટેકનોસેવી બની રહ્યાં છે ત્યારે ટીચર પણ ટેકનોસેવી બને તે જરૂરી.

{ સ્ટુડન્ટ્સને ક્લાસરૂમમાં બોલવાની તક આપો.

સ્ટુડન્ટ્સને એવા સવાલો કરો કે તે વાંચન માટે પ્રેરાય: ડો જુલી

Reading skill

િસટી રીપોર્ટર :અમદાવાદ: સ્કૂલસ્ટુડન્ટ્સ હોય કે કોલેજ સ્ટુડન્ટ્સ તેમણે હાલ ડિપ રિડીંગ કન્સેપ્ટને સમજીને તેને ફોલો કરવાની જરૂર છે. માત્ર એક્ઝામ વખતે નહી પણ રૂટિનમાં સ્ટુડન્ટ્સ વધુને વધુ ટેક્સબૂક વાંચે તે જરૂરી છે. માટે સ્કૂલ લેવલથી તેમનામાં હેબિટ પડવી જોઈએ શબ્દો છે કેલિફોર્નિ‌યાની વેસ્ટક્લિફ યુનિવર્સિ‌ટીના ડિન ડો. જુલી સિઆન્સિઓના. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં તેમણે આસ્કિંગ રાઈટ ક્વેશ્યન ટુ ગેટ સ્ટુડન્ટસ એન્ગેજ ઈન રિડીંગ પર લેક્ચર આપ્યું.