• Gujarati News
  • લેઉવા પટેલ દ્વારા બાઇક રેલી

લેઉવા પટેલ દ્વારા બાઇક રેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેઉવા પટેલ દ્વારા બાઇક રેલી

અમદાવાદ |શહેરનાપૂર્વ વિસ્તારમાં બાપુનગર પટેલવાડી ખાતે 18 જાન્યુઆરી, 2015ના રોજ ભવ્ય મહાસંમેલનનું આયોજન સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપેે રવિવાર 30 નવેમ્બરના રોજ સમાજના યુવાનો બાઇક રેલી કાઢશે. તેમાં 200 યુવાનો ટુ વ્હીલર લઇને બાપુનગર અને પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરશે. સવારે 8 કલાકે બાઇક રેલી બાપુનગર ચાર રસ્તા પર આવેલી પટેલવાડીથી પ્રસ્થાન કરશે.