• Gujarati News
  • એક ખાનગી લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે આવેલા સમાજવાદી પાર્ટીના

એક ખાનગી લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે આવેલા સમાજવાદી પાર્ટીના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક ખાનગી લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે આવેલા સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ શનિવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા જ્યાં અખિલેશ યાદવ તો મૌન રહ્યા હતા પરંતુ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન મુલાયમસિંહે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. બીજા બાજુ અખિલેશ યાદવે ગાંધીનગર જઈ મુખ્યમંત્રી આનંદી બહેનની સૌજન્ય મુલાકાત લીધી હતી. વખતે ગાંધીનગરમાં મીડિયાના સવલોના જવાબ આપવાનું ટાળ્યું હતું.

મુલાયમસિંહ, અખિલેશ યાદવ ગુજરાતમાં

આગમન |ડૉ.કેતન દેસાઈની પુત્રીના લગ્નમાં હાજરી આપવા શનિવારે બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા