8600 પર બંધ આપે તો તેજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8600 પર બંધ આપે તો તેજી

સપ્તાહ સેન્સેક્સ નિફ્ટી

11 જુલાઇ 25024 7460

18 જુલાઇ 25642 7664

26 જુલાઇ 26127 7790

1 ઓગસ્ટ 25481 7603

8 ઓગસ્ટ 25329 7569

14 ઓગસ્ટ 26103 7792

22 ઓગસ્ટ 26420 7913

28 ઓગસ્ટ 26638 7954

6 સપ્ટેમ્બર 27027 8087

12 સપ્ટેમ્બર 27061 8106

18 સપ્ટેમ્બર 27090 8121

26 સપ્ટેમ્બર 26626 7869

1 ઓક્ટોબર 26568 7946

10 ઓક્ટોબર 26297 7860

23 ઓક્ટોબર 26848 8012

31 ઓક્ટોબર 27866 8322

7 નવેમ્બર 27869 8337

14 નવેમ્બર 28047 8391

28 નવેમ્બર 28694 8588

(*જેહાયર બોટમ ટોપની િસ્થતિ દર્શાવે છે)

વતેલા સપ્તાહે જણાવ્યું હતું કે, એકવાર નિફ્ટી 8415 પોઇન્ટ ઉપર બંધ આવે તો શોર્ટટર્મ ટ્રેડિંગમાં 8500/8550 થઇ શકે છે. તે મુજબ નિફ્ટીએ 8600ની સપાટી પણ કૂદાવી છે. હવે સ્ટોક સ્પેસિફિક અને સ્ટોપલોસ સાથે આગળ વધવાની ખાસ સલાહ છે. નિફ્ટી 8620 ઉપર બંધ આપે તો 8660ની ગણતરી રાખી શકાય. > સમિતચવાણ, એન્જલબ્રોકીંગ.

ગેઇનર્સ

કંપની સુધારો (%)

ભેલ12.5

પીએનબી 9.7

હિન્દાલકો 8.6

એશિ. પેઇન્ટ 7.6

ડીએલએફ 6.2

મહિન્દ્રા 6.2

તાતા પાવર 5.6

સ્ટેટ બેન્ક 5.2

ઇન્ફોસિસ 5.2

ઇન્ડસઇન્ડ 5.1

લૂઝર્સ

કંપની ઘટાડો (%)

ભારતી4.8

એનએમડીસી 4.2

કેયર્ન 3.7

આઇટીસી 3.5

એસએસએલટી 2.6

પાવરગ્રીડ 2.6

લાર્સન 1.6

જિંદાલ સ્ટીલ 1.6

ટેક મહિ. 1.4

બજાજ ઓટો 1.2

ટોપ ગેઇનર્સ-લુઝર્સની સ્થિતી

હાયર બોટમ-લોઅર ટોપ

મહેશ ત્રિવેદી . અમદાવાદ

ભારતીયશેરબજારોના નિર્દેશાંકો માટે ઐિતહાસિક શબ્દ હવે રૂટિન બનતો જાય છે. સેન્સેક્સ નિફ્ટી કેલેન્ડર વર્ષ 2014માં સતત નવી ઐતિહાસિક ટોચ બનાવતા રહ્યા છે. વતેલા સપ્તાહે નિફ્ટીએ 8600 પોઇન્ટની અતિ મહત્વની સપાટી ક્રોસ કરવા સાથે માર્કેટકેપમાં બીએસઈ ટોપ-10માં સ્થાન પામ્યું છે. પરંતુ છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશન એક એવો અંદેશો આપી રહ્યા છે કે માર્કેટબ્રેડ્થ ધીરેધીરે સ્ટેગ્ન્ટન્ટ થતી જાય છે. અર્થાત કુલ ટ્રેડેડ સ્ક્રીપ્સ પૈકી ઘટતી સ્ક્રીપ્સની સંખ્યા સતત વધી રહી છે. સામે ઇન્ડેક્સ બેઝ્ડ તેજીનો ઝંઝાવાત વધી રહ્યો છે. હાલના તબક્કે માર્કેટમાં એક તંદુરસ્ત કરેકશનની શક્યતા મોટાભાગના નિષ્ણાતો જોઇ રહ્યા છે. આગામી કરેકશનમાં નિફ્ટીમાં 1.5-2 ઘટાડાની શક્યતા છે. તે સંજોગોમાં શોર્ટ ટર્મ રોકાણકારોને એકજ સલાહ આપી શકાય કે