• Gujarati News
  • મારુતિનો ગુજરાત પ્લાન્ટ 2017માં શરૂ

મારુતિનો ગુજરાત પ્લાન્ટ 2017માં શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : જાપાનમાંસત્તાવાર મંદીની જાહેરાત, ઘરઆંગણે સતત ઘટી રહેલા ઓટો વેચાણો તેમજ ઘટી રહેલી નિકાસો સામે દેશનો ઓટો ઉદ્યોગ ચાલુ વર્ષાન્તે 2.5 ટકાની વૃદ્ધિ હાંસલ કરે તેવી આશા છે. તેની સામે મારુિત ડબલ ડિજિટ ગ્રોથ રેટ જાળવી રાખશે. કંપનીના ગુજરાત પ્લાન્ટને જાપાનની મંદી કે અન્ય કોઇ અંતરાયો નડશે નહિં અને પ્લાન્ટ 2017ના અંત સુધીમાં કાર્યાન્વિત થઇ જશે તેવો આશાવાદ કંપનીના એક્ઝિ. ડિરે., માર્કેટિંગ આર.એસ. કાલસી જણાવ્યું હતું. એપ્રિલથી ઓક્ટો.અંત સુધીમાં કંપનીના વેચાણો આગલાં વર્ષની સરખામણીમાં 12.5 ટકા વધી 65500 એકમના થયા છે.