• Gujarati News
  • ગરીબોને લોન મળે તે માટે ઝોનલ લોન મેળા શરૂ કરાયા

ગરીબોને લોન મળે તે માટે ઝોનલ લોન મેળા શરૂ કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત ઈડબ્લયુએસ અને એલઆઈજી મકાનો બનાવવાનું આયોજન કરાયુ છે. જેમાં ડ્રોમાં સફળ લાભાર્થીઓને લોન મેળવવામાં મુશ્કેલી ઓછી થાય તે માટે મ્યુનિ.એ ઝોનલ લોન મેળા શરૂ કરાયા છે. ઝોન સ્તરે બેંક લોન મેળવવાનું આયોજન થઈ શકે તે માટે આજે મેમ્કો સ્થિત ઉત્તર ઝોનની કચેરીએ લોન મેળો યોજયો હતો. 150 લાભાર્થીઓએ મેળામાં ભાગ લીધો હતો. જે પૈકી 96 લાભાર્થીને સ્થળ પર બેન્કોએ લોન મંજૂર કરી આપી હતી.