• Gujarati News
  • ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ

ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ

આપણાદેશમાં હસ્તપ્રતોનો વધારેને વધારે અભ્યાસ કરાવાય તે જરૂરી છે. ઈન્સ્ટિ‌ટયુટ ઓફ જૈનોલોજીએ એક એવું બીડું ઝડપ્યું છે જેમાં કોઈ ધર્મના વાડાને બદલે ભારતીય સંસ્કૃતિનો અને હસ્તપ્રતોનો અભ્યાસ કરાવાય છે. સાથે હસ્તપ્રતોનો સાહિ‌ત્ય ઉપરાંત સામાજિક, ઐતિહાસિક દ્રષ્ટિએ અભ્યાસ થવો જોઈએ.

થોમસપરમાર, હસ્તપ્રતતજજ્ઞ

હસ્તપ્રત વિદ્યા શીખતા વિદ્યાર્થીઓને તાલીમ મળે તે માટે તેમને વધારે સગવડ અપાશે. સાથે પીએચડી કરનારાઓને પણ મદદ મળશે. આનંદ તે વાતનો પણ છે કે અમદાવાદમાં પણ હસ્તપ્રત વિદ્યા શીખતા યુવાનોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં મેન્યુસ્ક્રિ‌પ્ટોલોજીનું આંદોલન જગાડવામાં ઈન્સ્ટિ‌ટયુટ ઓફ જૈનોલોજી અને ભો.જે વિદ્યાભવનનો મહત્વનો ફાળો છે ત્યારે પ્રવૃત્તિ અવિરત ચાલતી રહેશે.

નેમુચંદરિયા, ડાયરેક્ટ, ઈન્સ્ટિ‌ટયુટઓફ જૈનોલોજી, લંડન

સગવડમાં વધારો કરાશે