• Gujarati News
  • સીએનનો અંડર 16 માં િવજય

સીએનનો અંડર-16 માં િવજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ધીરુભાઈ અંબાણી અંડર-16ની એક મેચમાં સીએન વિધ્યાલયે પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી એમકેએચએસ સામે વિજય થયો હતો. ટૂંકો સ્કોર : સીએન : પ્રથમ ઈનિંગ્સ : 144 ( ભવાન નાઈક 30*, મિહિર વછેટા 3, જયમિત પટેલ 6 વિકેટ), એમકેએચએસ : પ્રથમ દાવ : 129 ( અંકિત ચૌહાણ 27, સૌરવ ચૌહાણ 27, ઋત્વીક પરમાર 4, ઝીલ શુક્લા 6 વિકેટ), સીએન : બીજો દાવ : 58/1 (પ્રજ્ઞાન લાકિયા 26*, ધૈર્ય ભટ્ટ 23*).