• Gujarati News
  • ASFIની સમાન ઉત્પાદન કરનીતિની માગ

ASFIની સમાન ઉત્પાદન કરનીતિની માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| માનવનિમિર્ત ફાઇબર ઉદ્યોગે પ્રાકૃતિક અને એમએમએફ વચ્ચેની વર્તમાન ભેદભાવ દૂર કરવા માટે એક સમાન ઉત્પાદન કરનીતિ બનાવવાની માગ એસોસિએશન ઓફ સિંથેટિક ફાઇબર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરાઇ છે. આના થકી ભારતીય વસ્ત્ર ઉદ્યોગનો વિકાસ થઇ શકે અને વૈશ્વિક બજારોમાં તેની ભાગીદારી વધી શકે.