• Gujarati News
  • સપ્ટે.માં સેન્સેક્સમાં FII હોલ્ડિંગ ઓલટાઇમ હાઇ

સપ્ટે.માં સેન્સેક્સમાં FII હોલ્ડિંગ ઓલટાઇમ હાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્ટેમ્બરનાઅંતે પુરા થયેલા ગાળા માટે સેન્સેક્સ બેઝ્ડ જાતોમાં એફઆઇઆઇનું ઇન્વેસ્ટમેન્ટ 27 ટકાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું.

સેક્ટર્સમાંસ્થિતિ: ફાઇનાન્સસેક્ટરમાં સૌથી વધુ ખરીદી સાથે એફઆઇઆઇ માટે સોફ્ટવેર અને એનર્જી અન્ડરવેઇટસ સેક્ટર રહ્યા હતા. જ્યારે પીએસયુ ઓઇલ કંપનીઓમાં ભારે આકર્ષણ રહ્યું છે. કન્ઝ્યુમર, ટેલિકોમ, સોફ્ટવેરમાં પણ ધૂમ લેવાલી જોવાઇ છે.

સ્ટેટબેન્ક: 5.5ટકા ઉછળવા સાથે તેના શેરધારકોની મૂડીમાં રરૂ. 11325 કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ટ્રા-ડે 5.79 ટકા ઉછળી વર્ષની ટોચે પહોંચ્યા બાદ છેલ્લે 5.44 ટકા વધી રૂ. 2940.15 બંધ રહ્યો હતો.

તાતામોટર્સ: શેરઇન્ટ્રા-ડે રૂ. 547.35ની વર્ષની ટોચે પહોંચ્યા બાદ છેલ્લે 4.07 ટકાના ઉછાળા સાથે રૂ. 545.10 બંધ રહ્યો હતો. જેના કારણે તેના માર્કેટકેપમાં રૂ. 3505.75 કરોડનો ઊમેરો હતો.