• Gujarati News
  • નિફટી 8400 પોઇન્ટ ઉપર બંધ

નિફટી 8400 પોઇન્ટ ઉપર બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેજીનાઊકળતા ચરૂ વચ્ચે નિફ્ટી-50 સૌપ્રથમવાર 8400 પોઇન્ટની ઐતિહાસિક સપાટી ઉપર બંધ રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડે 8438.10 પોઇન્ટની નવી ટોચે પહોંચ્યા બાદ છેલ્લે 40.85 પોઇન્ટના સુધારા સાથે 8430.75 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પણ ઇન્ટ્રા-ડે 28205.72 પોઇન્ટ થઇ છેલ્લે 131.22 પોઇન્ટ વધી 28177.88 પોઇન્ટ બંધ રહ્યો. માર્કેટકેપ પણ રૂ. 100 લાખ કરોડ નજીક પહોંચ્યું છે.

સ્ટેટબેન્ક, તાતા મોટર્સમાં ઉછાળો

ઇન્ડિયન ઇકોનોિમની ગ્રોથ સ્ટોરી, FII ની ખરીદી જોતાં િનફ્ટી ડિસેમ્બર સુધીમાં 8700 અને સેન્સેક્સ પણ 29000 ક્રોસ કરે તેવી શક્યતા છે. > રાજશેખરગોવડા, એચબીજેકેપિટલ

નિફ્ટી ડિસે. સુધીમાં 8700

સેન્સેક્સ બેઝ્ડ18 સ્ક્રીપ્સમાં ઉછાળો નોંધાયો હતો. સ્ટેટ બેન્ક 5.44 ટકાના ઉછાળા સાથે 2940.15ની ટોચે અને તાતા મોટર્સ 4.07 ટકા વધી 545.10ની ટોચે હતો.

ઇન્ડેક્સ ટોચ બંધ સુધારો

સેન્સેક્સ28205.71 28177.88 0.47%

િનફ્ટી8438.10 8430.75 0.49%

િમડકેપ10254.31 10247.70 0.90%

ઓટો18953.53 19926.80 1.43%

બેન્કેક્સ20245.17 20201.93 0.41%

ટેકનો.6065.29 6055.60 0.45%

ઓલટાઇમ હાઇ ઇન્ડેક્સ