VSમાં 200ની ભરતી કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |વીએસ હોસ્પિ. માં સફાઈ જાળવવા અને પેશન્ટ કેરના ધોરણો સુધારવા દૈનિક 150 વ્યક્તિની મર્યાદામાં મલ્ટિપર્પઝ વર્કર રાખવાની મંજૂરી મળી હતી. જેમાં સુધારો કરી, દૈનિક 200 મલ્ટિપર્પઝ વર્કર લેવા અને તે મર્યાદામાં લીધેલ મલ્ટિપર્પઝ વર્કરને પગાર ચૂકવવાની સત્તા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને આપવાની દરખાસ્ત વીએસની કમિટી સમક્ષ રજૂ કરાઈ છે.