sufi music concert

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
sufi music concert

{ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે

{ તેરા ખુદા કોઈ ઓર હૈ, મેરા ખુદા કોઈ ઓર હૈ

{ છાપ તિલક સબ છીની મૂજ સે નૈના મિલાકે

{ ખુદા વહી

તેરે ખયાલ કી

{ તું પ્યાર કા સાગર હૈ

તેરા ખુદા કોઈ ઔર હૈ...

િસટી રીપોર્ટર :અમદાવાદ

મનેભીંજવે તું તને વરસાદ ભીંજવે..સૂફી સોંગ લવર્સને રમેશ પારેખની પંક્તિ એટલે યાદ અપાવી ગઈ કેમ કે શનિવારે વરસાદે તો શહેરીજનોને ભીંજવ્યા પણ કન્વેન્શન હોલમાં સિંગર કવિતા સેઠે પણ ઈશ્કે મીજાજી અને ઈશ્કે હકીકીથી ઓડિયન્સને રસતરબોળ કરી નાખ્યું. કવિતા શેઠની રૂબરૂ નાઈટની શરૂઆત ‘વૈષ્ણવજન તો તેને રે કહીએથી થતાં ખુરશીમાં આરામથી માણવા આવેલા ઓડિયન્સમાં અચાનક સૂફીઝમ ટચ કરી જાય છે. ત્યાર પછી કવિતા સેઠે ‘ન તેરા ખુદા કોઈ ઓર હૈ, ના મેરા ખુદા કોઈ ઓર હૈ સોંગ’ ગાયું ત્યારે હોલમાં સૂફી સંગીતનો ખજાનો લૂંટવા આવેલા સંગીતપ્રેમીઓ ગાયકીના તાલે તાલ મિલાવતા ગયાં એટલું નહી તેઓ જાણે પોતાની જાત સાથે સંવાદ કરતા હોય તેવું ફીલ કરવા લાગ્યાં.

કન્વેન્શન સેન્ટરમાં કવિતા સેઠની કોન્સર્ટમાં શ્રોતા થયા ભાવવિભોર

રૂબરૂમાં થઈ રજૂઆત

art exhibition

િસટી રીપોર્ટર :અમદાવાદ

મૌલાનાઅબ્દુલ કલામ આઝાદની 126 જન્મજયંતિ નિમિત્તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ દ્વારા ‘નેશનલ એજ્યુકેશન ડે’ની ઉજવણી શુક્રવારે કરવામાં આવી હતી. જેમાં આઇએમ-એનાં ફોટોગ્રાફી ક્લબ દ્વારા મૌલાના અબ્દુલ કલામ આઝાદનાં જીવનનાં ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. એક્ઝિબિશનમાં મૌલાના આઝાદે ભારતનાં ભાગલા સમયે શિક્ષણ ક્ષેત્રે અને કોમ્યુનલ હાર્મોનીને જાળવવા માટે જે ફાળો આપ્યો છે, તે દરેક ફોટોમાં ઉભરીને આવે છે. આઇઆઇએમ-એનાં ડીન પ્રો. અજય પાંડે, સીઈઓ મનોજ ભટ્ટે એક્ઝિબિશનનું ઉદઘાાટન કર્યું હતું.

મૌલાના અબ્દુલ

કલામ પર પ્રદર્શન