• Gujarati News
  • ડીપીએસ ઇસ્ટની ફી ઘટાડાનો ફાઇનલ નિર્ણય 19મીએ લેવાશે

ડીપીએસ ઇસ્ટની ફી ઘટાડાનો ફાઇનલ નિર્ણય 19મીએ લેવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ડીપીએસઇસ્ટ સ્કૂલમાં ફીમાં 15 ટકાનો વધારો કરાતાં વાલીઓ રોષે ભરાયા છે. નિયમ મુજબ ફીમાં પ્રતિ વર્ષ 10 ટકાનો વધારો કરી શકાય છે પરંતુ સ્કૂલના સત્તાવા‌ળાઓએ ફીમાં 15 ટકાનો વધારો કરતાં વાલીઓએ પ્રિન્સિપાલ સમક્ષ ફીમાં ઘટાડો કરવા આજે રજૂઆત કરી હતી. 19 એપ્રિલે ફરીથી વાલીઓની બેઠક મળશે જેમાં ફી ઘટાડા અંગે ફાઇનલ નિર્ણય જાહેર કરવામાં આવશે.