• Gujarati News
  • નદીમાં ઝંપલાવી યુવકનો આપઘાત

નદીમાં ઝંપલાવી યુવકનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ખોડિયારનગરમનહરનગર વાલમ ફ્લેટમાં રહેતા સતીષ નાગપ્પા(35)એ શનિવારે બપોરે 1.30 વાગ્યે એલિસબ્રિજ નીચે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ તેમની શોધખોળ હાથ ધરીને તેમનો મૃતદેહ બહાર કાઢી એલિસબ્રિજ પોલીસને સોંપી દીધો હતો. અંગે એલિસબ્રિજ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધ્યો છે.