• Gujarati News
  • મ.ઝોન માટે આજે લોકદરબાર

મ.ઝોન માટે આજે લોકદરબાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| મધ્યઝોનના જુદા જુદા વોર્ડના નાગરિકોને પડતી હાલાકી અને તેમની સમસ્યા સાંભળવા માટે સોમવારે બપોરે ત્રણ વાગ્યે લોકદરબારનું આયોજન મ્યુનિ.તંત્ર દ્વારા કરાયુ છે. દાણાપીઠ મ્યુનિ.કચેરીના સ્ટે. કમિટી હોલમાં પ્રભારી મંત્રી શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાશે. જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે. અને નાગરિકોની સમસ્યા સાંભળી તેમના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવશે.