• Gujarati News
  • હાઇકોર્ટ રજિસ્ટ્રાર આરટીઆઇ માટે સક્ષમ અધિકારી

હાઇકોર્ટ રજિસ્ટ્રાર આરટીઆઇ માટે સક્ષમ અધિકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાતહાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ વી.એમ. સહાયે હાઇકોર્ટ રજિસ્ટ્રાર (ઇન્સ્પેક્શન)ને માહિતી અધિકાર કાયદા હેઠળ સક્ષમ અધિકારી તરીકે સ્થાપિત કર્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં જજ ગીતા ગોપીની રજિસ્ટ્રાર (ઇન્સ્પેક્શન) પદે નિયુક્તિ કરી છે. જેથી હાઇકોર્ટમાં માહિતી અધિકારના કાયદા હેઠળ માગવામાં આવતી માહિતી માટે તેમની સમક્ષ અપીલ કરી શકાશે.