• Gujarati News
  • શહેરનાટાગોર હોલમાં કોર્પો.ના અધિકારીઓ શિક્ષકોની ડિઝાસ્ટર મેનજમેન્ટની મીટિંગમાં એક શિક્ષિકા

શહેરનાટાગોર હોલમાં કોર્પો.ના અધિકારીઓ-શિક્ષકોની ડિઝાસ્ટર મેનજમેન્ટની મીટિંગમાં એક શિક્ષિકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરનાટાગોર હોલમાં કોર્પો.ના અધિકારીઓ-શિક્ષકોની ડિઝાસ્ટર મેનજમેન્ટની મીટિંગમાં એક શિક્ષિકા મીટિંગમાંથી ઊઠીને બહાર જતાં પુરુષ કર્મચારી તેમને બોલાવા તેમની પાછળ જઈ મીટિંગમાં બેસવા અને શિસ્ત જાળવવા જણાવ્યું હતું. તે સમયે મહિલાએ કંઇ કાર્યવાહી કરી નહીં પરંતુ બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં છેડતી અને માનહાનિની અરજી કરતાં પોલીસે મહિલા અને તેમના અધિકારીને બોલાવી જણાવ્યું કે ફરજના ભાગરૂપે તમને શિસ્ત જાળવવાનું કહેવું તે કેવી રીતે છેડતી અને માનહાનિ કહેવાય.

મહિલાએ અધિકારી વિરુદ્ધ માનહાનિ-છેડતીની અરજી કરી