• Gujarati News
  • સિટી રીપોર્ટર } ‘સિરિયલમાંએક નવું નાનકડું કેરેક્ટર આવ્યું છે અને

સિટી રીપોર્ટર } ‘સિરિયલમાંએક નવું નાનકડું કેરેક્ટર આવ્યું છે અને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રીપોર્ટર } ‘સિરિયલમાંએક નવું નાનકડું કેરેક્ટર આવ્યું છે અને કેરેક્ટર એટલે બાળકી‘ખુશી’ જેને દયાભાભીએ ખુશી નામ આપ્યું છે.’ શબ્દો છે અંજલિ તારક મહેતાની ભૂમિકા ભજવનાર નેહા મહેતાના.’ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટ ભીડે ફેમિલી એટલેકે આત્મારામ ભીડેની ભૂમિકા ભજવનાર આનંદિત મંદાર ચાંદવડકર અને માધવી ભીડેની ભૂમિકા ભજવનાર સોનાલિકી જોષીએ નેહા મહેતા સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી. અંજલીએ તારક મહેતાની સ્પેશિયલ સમર ટીપ્સ આપતાં કહ્યુ કે, હોટ સમરમાં પોતાને એકદમ કૂલ અને કામ રાખો. કાચી કેરીનો રસ પીવો. જે દિલ કરે તે કરો અને ખુશ રહો..!

આત્મારામ ભીડે ફેમિલી અમદાવાદની મુલાકાતે