• Gujarati News
  • સેન્ટ્રલ બસ સ્ટેન્ડ (ગીતા મંદિર) ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

સેન્ટ્રલ બસ સ્ટેન્ડ (ગીતા મંદિર) ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત એસટી નિગમ તથા રેફરલ હોસ્પિટલ બહેરામપુરાના સહયોગથી સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ગીતા મંદિર ખાતે વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં એસટી કર્મીઓ તેમજ મુસાફરોને ટીબી, એચઆઈ‌વી, મેલેરિયા જેવા રોગોના લક્ષણો અને તેના ઉપાય દર્શાવતી હજારો પત્રિકાનું વિતરણ કરાયુ હતુ. ઉપરાંત મૌખિક તેમજ પ્રોજેક્ટર દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.