• Gujarati News
  • પેપર સારા જતા વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

પેપર સારા જતા વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : દાણીલીમડા અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતી રંજન જીવણભાઇ પરમાર (ઉં.14) મણિનગર કુમકુમ વિદ્યાલયના ધો.9માં અભ્યાસ કરતી હતી. વાર્ષિક પરીક્ષામાં તેના પેપર સારા નહીં જતા મનમાં લાગતા પોતાના ઘરે બપોરે છતના હૂકમાં ગળેફાસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેની તપાસ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. એલ. પટણી ચલાવી રહ્યાં છે.