• Gujarati News
  • પ્રદીપ શર્માને આગોતરા જામીન આપવા જોઇએ: ઈડી

પ્રદીપ શર્માને આગોતરા જામીન આપવા જોઇએ: ઈડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશનાણાં મોકલવાના કેસમાં પ્રદીપ શર્માને સામેની ફરિયાદ નવી છે ત્યારે તેમને અગોતરા જામીન આપવા જોઇએ તેવી ઇડી દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જ્યારે કોઇ મિત્રને મોટી રકમ ઉછીની આપી હોય અને તે રકમ પાછી પણ લેવામાં આવે તે માની શકાય તેમ નહીં હોવાનું પણ ઇડી દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆતમાં જણાવાયું હતું.