• Gujarati News
  • ‘આધાર’ મેળવવા, સુધારા માટે 12મીએ કેમ્પ

‘આધાર’ મેળવવા, સુધારા માટે 12મીએ કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાતનામુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે કહ્યું કે, ગુજરાતમાં 18 વર્ષથી ઉપરના 3 કરોડ મતદારોને આધાર કાર્ડ અપાયા છે. આધારકાર્ડ ધરાવતાં 66 લાખ નાગરિકોની વિગતો મેળવીને રજિસ્ટ્રેશન થયું છે. બાકી રહેલા મતદારોને જોડવા 12મીએ સવારે 10:30 થી સાંજના 5:30 સુધી ખાસ કેમ્પ યોજીને તમામ મતદાન સ્થળો ઉપર બુથ લેવલ ઓફિસર પોતાના રજિસ્ટર સાથે હાજર રહેશે.