• Gujarati News
  • મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા અમદાવાદ ટુરિઝમ ફેરનું આયોજન

મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા અમદાવાદ ટુરિઝમ ફેરનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા અમદાવાદ ટુરિઝમ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદનો ભૂતકાળ, વર્તમાન અને ભ‌વિષ્ય જોવા મળે છે.

એક્ઝિબિશનમાં જોવા મળેલા અમુક સ્ટોલ્સ :

> પેઈન્ટિંગ્સ : શહેરનીજાણીતી જગ્યાઓ, મોન્યુમેન્ટસ પેઈન્ટિંગમાં.

>ફોટોગ્રાફી : અમદાવાદનીસ્ટ્રીટ ફોટોગ્રાફી, લેન્ડસ્કેપ, ફૂડ,આર્કીટેક્ચર, ગુજરાતી કુઝીન

>સ્પેસટુરીઝમ, ઈકો ટુરીઝમ, સ્ટેટ ટુરીઝમ પર વિદ્યાર્થીઓએ કામ કર્યું હતું. તેમજ મુવી પણ તૈયાર કરી હતી.

>અમદાવાદનાજાણીતા લોકોની લાઈફ સ્ટોરી બુકલેટમાં.

>મેડિકલઅને ઈકો ટુરીઝમ પર પોસ્ટર

િસટી િરપોર્ટર } મહાત્માગાંધી ઈન્ટરનેશનલ સ્કુલના ગ્રેડ 9ના વિદ્યાર્થીઓ દ્વારા ‘ટુરીઝમ ફેર’નું આયોજન 8 એપ્રિલે કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનની થીમ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર : ‘અમદાવાદ અનનોન’હતું. ટુરીઝમની શરૂઆત થઈ તેમાં કન્સેપ્ટના ભાગરૂપે મેડીકલ ટુરીઝમ, ઈકો ટુરીઝમ તેમજ સ્પેસ ટુરીઝમમાં શું બદલાવ આવ્યા તે એક્ઝિબિશનમાં જોવા મળ્યું. ઉપરાંત વિદ્યાર્થીઓએ અમદાવાદના કલ્ચર અને હિસ્ટ્રી પર કામ કર્યું છે. આના માટે તેમણે ફોટોગ્રાફીની સ્કીલ્સ પણ પોતાનામાં ડેવલપ કરી. અમદાવાદ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટે કેવું છે અને અહીં શું જોવાલાયક છે તે પ્રોજેક્ટમાં જોવા મળ્યું.

અમદાવાદની થીમ પર પ્રદર્શન