• Gujarati News
  • સેટેલાઇટમાં રોકડ, દાગીનાની ચોરી

સેટેલાઇટમાં રોકડ, દાગીનાની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેટેલાઇટમાં રોકડ, દાગીનાની ચોરી

અમદાવાદ : સેટેલાઇટગોવર્ધન કોમ્પ્લેક્સના એક ફલેટમાં ધોળે દિવસે તાળાં તોડી ઘૂસી આવેલા તસ્કરો રોકડ અને દાગીના મળીને કુલ રૂ.1.44 લાખની મતા ચોરી ગયા હતા. તસ્કરો ચોરી કર્યા બાદ તૂટેલું તાળું પણ સાથે લઇ ગયા હતા. સેટેલાઇટમાં જોધપુર ગામ રોડ ગોવર્ધન કોમ્પ્લેક્સમાં રહેતા પરેશ ત્રિવેદી તેમના પિતાની તબિયત સારી હોવાથી શુક્રવારે પિતાને લઈને દવાખાને ગયા હતા ત્યારે ઘટના બની હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.