• Gujarati News
  • સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 7 વર્ષની કેદ

સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 7 વર્ષની કેદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 7 વર્ષની કેદ

અમદાવાદ : ગોમતીપુરનીસગીરાને ભગાડી બ‌ળાત્કારના કેસમાં એડિશનલ સેશન્સ જજ આર.આઇ. ગનેરીવાલે આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. 15 વર્ષની તરુણીને ભરત રાઠોડ નામનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. સરકારી વકીલ મીનલબેન ભટ્ટે રજૂઆત કરી હતી, કે આરોપીને સજા કરવી જોઇએ.