• Gujarati News
  • ફલાઈટ ધુમ્મસમાં મોડી પડી

ફલાઈટ ધુમ્મસમાં મોડી પડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફલાઈટ ધુમ્મસમાં મોડી પડી

રાજકોટ

રાજકોટમાં શનિવારે સવારે 6.10 કલાકે ગાઢ ધુમ્મસના કારણે મુંબઈથી આવતી જેટ એરવેઝની ફલાઈટનું લેન્ડિંગ શક્ય હોઈ અમદાવાદ એરપોર્ટ પર ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટમાં વાતાવરણ સ્વચ્છ થતાં સવારે 9.20 કલાકે રાજકોટ ઉતરાણ માટે મંજૂરી આપવામાં આવી હતી. ફ્લાઈટ સવા ત્રણ કલાક મોડી થતાં મુસાફરો પરેશાન થયા હતા.