• Gujarati News
  • MAમાં ભૂગોળનાં હાથે લખાયેલાં પેપરોથી વિવાદ

MAમાં ભૂગોળનાં હાથે લખાયેલાં પેપરોથી વિવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
MAમાં ભૂગોળનાં હાથે લખાયેલાં પેપરોથી વિવાદ



ગુજ.યુનિ.ની એમએ સેમેસ્ટર-1ની જ્યોગ્રોફી વિષયની પરીક્ષામાં હાથે લખેલા ત્રણ પ્રશ્નપત્રો અપાતા વિવાદ સર્જાયો છે. યુવક કોંગ્રેસ અમદાવાદ પશ્ચિમના પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પાર્થિવરાજ કઠવાડિયા બાબતે રજૂઆત કરવા માટે કુલપતિ ડો.એમ.એન.પટેલ સમક્ષ ગયા હતા, પરંતુ તેઓ ઓફિસમાં ઉપસ્થિત હોવાથી બાબતે રજૂઆત થઈ શકી હતી.