શહેરમાં આજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ| સવારે8.30:વ્યસનમુકિતપોસ્ટર પ્રદર્શન અને સાહિત્ય વિતરણ, અખબારનગર, નવા વાડજ, વ્યસનમુક્તિ અને પુન:વસન કેન્દ્ર. અમદાવાદ

ધાર્મિક|સવારે 11:ગુંસાઇજીશ્રીગોકુલનાથજીની બેઠક, અસારવા ગોકુલનાથજીના પ્રાક્ટ્ય ઉત્સવ નિમિત્તે કેશરસ્નાન, તિલક ધોળપદ

સવારે9.15:વ્રજહવેલી,સીમા હોલ પાસે, સેટેલાઇટ પાટોત્સવ નિમિત્તે પલના નંદમહોત્સવ સવારે 9.15, તિલક આરતી સવારે 10.30, વ્રજકમળના દર્શન સાંજે 7 કલાકે

બપોરે3.30થી6.30 :વૈશ્રીજયદેવલાલજી સહોદયશ્રીના આચાર્યપીઠે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ વ્રજધામ હવેલી, સીમાહોલ પાસે, સે
શહેરમાં આજે