• Gujarati News
  • ચીટિંગ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

ચીટિંગ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : કેનેડાનાલોકોને વગર વ્યાજની લોન આપવાના બહાને કરાતા આંતરરાષ્ટ્રીય ચીટિંગ કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાઇ છે. જ્યારે લો ગાર્ડન નેશનલ હેન્ડલૂમ પાસેના ગેલેકસી લાઈન કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલા કોન્ટેક્ટિસ આઉટ સોર્સિંગ પ્રા.લિ.નામથી કોલ સેન્ટર ચલાવતા દિલીપ રામલાલ ચૌધરીને પકડવા પોલીસ હજુ પણ નિષ્ફળ રહી છે.