• Gujarati News
  • મુનિ મોક્ષરત્નવિજયજીની દીક્ષાતિથિની ઉજવણી કરાઇ

મુનિ મોક્ષરત્નવિજયજીની દીક્ષાતિથિની ઉજવણી કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુનિ મોક્ષરત્નવિજયજીની દીક્ષાતિથિની ઉજવણી કરાઇ

અમદાવાદ|વિદ્યાગુરુમોક્ષરત્નવિજયજી મ.સા.ની પણ મહાવીર સ્વામીની જેમ સોમવારે દીક્ષાતિથિ ઉજવાઇ. માત્ર 29 વર્ષની ઉંમરે આજથી 27 વર્ષ પૂર્વે પાલીમાં ટ્રકની અડફેટે ચિરવિદાય લીધી હતી.