• Gujarati News
  • રાજપૂત સમાજે યુવાનોને હેલ્મેટ અાપ્યા

રાજપૂત સમાજે યુવાનોને હેલ્મેટ અાપ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદપોલીસ દ્વારા હાલ સુરક્ષા પખવાડિયાનું આયોજન કરાયું છે. ત્યારે રાજપૂત સમાજના યુવાનો પણ તેમાં સહકાર આપે અને સુરક્ષાના નિયમોનું પાલન કરવાની સાથે હેલ્મેટ પહેરતા થાય તે માટે રામપ્રતાપસિંહ (જુંગીભાઈ) સહિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 100થી વધુ યુવાનોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. રાજપૂત સમાજ વિકાસ સેવા ટ્રસ્ટના સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજની વિધવા મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.