• Gujarati News
  • અમદાવાદ : રાજપૂતસમાજ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના સંદર્ભમાં 16મી

અમદાવાદ : રાજપૂતસમાજ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના સંદર્ભમાં 16મી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : રાજપૂતસમાજ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના સંદર્ભમાં 16મી નવેમ્બરે સ્નેહ-મિલન સમારોહ યોજાશે. સ્વ. અમૃતભાઈ પટેલ પાર્ટી પ્લોટ, સરસપુરમાં સાંજે 6 કલાકે યોજાનાર કાર્યક્રમમાં આઈ. કે. જાડેજા, ધારાસભ્ય જગરૂપસિંહ હાજર રહેશે.

રાજપૂત સમાજનું સ્નેહમિલન