મધુ કિશ્વર સામેની ફરિયાદ રદ
મધુ કિશ્વર સામેની ફરિયાદ રદ
અમદાવાદ|ચૂંટણી પ્રચાર દરમિયાન લેખિકા મધુ કિશ્વરના ઇન્ટરવ્યૂને કારણે સમાજમાં બદનક્ષી થયાની પૂર્વ મેયર હિંમતસિંહ પટેલે ફોજદારી કોર્ટમાં કરેલી ફરિયાદને સુનાવણીના અંતે ફોજદારી કોર્ટના એડિ. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે સાક્ષીના નિવેદન, પુસ્તકના લખાણ પરથી ફરિયાદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હોય તેવું પ્રથમદર્શી ફલિત થતું નથી.