• Gujarati News
  • વોડાફોનેગુજરાતમાં 1000માં સ્ટોર્સની અમદાવાદમાં શરૂઆત પ્રસંગે એવી જાહેરાત કરી

વોડાફોનેગુજરાતમાં 1000માં સ્ટોર્સની અમદાવાદમાં શરૂઆત પ્રસંગે એવી જાહેરાત કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોડાફોનેગુજરાતમાં 1000માં સ્ટોર્સની અમદાવાદમાં શરૂઆત પ્રસંગે એવી જાહેરાત કરી છે કે, ચાલુ વર્ષાન્ત સુધીમાં કંપની ગ્લોબલ ફોર્મેટ ધરાવતા વધુ 150 સ્ટોર્સ ખોલશે. કંપનીના ગુજરાત બિઝનેસ હેડ બ્રજેશ બાજપાઇએ જણાવ્યું કે, કંપની 1.5 લાખ ચોરસ ફીટ સ્પેસ અને 37.6 ટકા રેવન્યુ માર્કેટ શેર સાથે ગુજરાતમાં નંબર વન સ્થાન પર છે. ગુજરાતમાં 1.78 કરોડ ગ્રાહકો અને 94 ટકા વિસ્તારને કવર કર્યો છે.

વોડાફોન 150 ગ્લોબલ ડિઝાઇન સ્ટોર્સ ખોલશેે