• Gujarati News
  • ખોટા સોગંદનામાનો કેસ : આમ આદમી પાર્ટીએ રિવિઝન કરી

ખોટા સોગંદનામાનો કેસ : આમ આદમી પાર્ટીએ રિવિઝન કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં વૈવાહિક દરજજો જાહેર કર્યાને બે વર્ષ જેટલા સમય વિતી ગયો છે એમ જણાવી ગ્રામ્ય કોટર્ે આમ આદમી પાર્ટીની ફરિયાદ ફગાવી હતી. જે નીચલી કોટર્ના ચુકાદાને આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય સેશન્સ કોટર્માં પડકાર્યોછે. રિવિઝન અરજી ગ્રામ્ય કોટર્ના એડિશનલ સેશન્સ જજ જી.એન.રાણાએ દાખલ કરી આ અંગેની વધુ સુનાવણી ૨૦મી સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મણિનગર વિસ્તારના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પોતાનો વૈવાહિક દરજજો જાહેર કર્યોન હતો.