• Gujarati News
  • ૩ કિલો ચરસ સાથે ઝડપાયેલા શખ્સને ૭ વર્ષ જેલની સજા

૩ કિલો ચરસ સાથે ઝડપાયેલા શખ્સને ૭ વર્ષ જેલની સજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાળુપુરમાંથી ત્રણ કિલો ચરસ સાથે ધરપકડ કરાયેલા હૈદરબેગ મિઝાર્ને સિટી સેશન્સ કોટર્ના એડિશનલ સેશન્સ જજ એસ.કે.બ ાીએ કસૂરવાર ઠેરવી સાત વર્ષની કેદ અને ૫ હજાર દંડ ફટકાર્યોછે. આરોપીની ગંભીર ગુનામાં સંડોવણી પુરવાર થાય છે તેવી સ્પષ્ટ નોંધ તેમણે ચુકાદામાં ટાંકી છે. કેસની સુનાવણીમાં સ્પે.સરકારી વકીલ અખિલ દેસાઈ કેસ પુરવાર કરવા માટે ૬ સા ાી અને મહત્ત્વના દસ્તાવેજી પુરાવા કોટર્ સમ ા તપાસ્યા હતા. પ ાકારોની રજૂઆતના અંતે સેશન્સ જજે હૈદરબેગને સાત વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ ફટકાર્યોહતો.
રાજસ્થાનથી માદક દ્રવ્યનો જથ્થો કાળુપુરમાં ડિલિવર થવાનો છે તેવી બાતમી નાર્કોટિકસ કન્ટ્રોલ બોર્ડને મળી હતી, જેને આધારે એનસીબીએ કાળુપુર વિસ્તારની ટાંકી પાસે સઘન વોચ ગોઠવી હતી. જયાં રાજસ્થાન ટ્રાવેલ્સની બસમાંથી ઊતરેલા હૈદરબેગ રહેમબેગ મિઝાર્ને ચરસ સાથે ઝડપી લેવાયો હતો.