તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહિલા પો.સ્ટે.માં 4500 અરજી સામે 61 એફઆઈઆર

મહિલા પો.સ્ટે.માં 4500 અરજી સામે 61 એફઆઈઆર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાપોલીસ સ્ટેશનમાં કાઉન્સેલિંગના નામે મહિલાઓની ફરીયાદ લેવામાં આવતી નથી અને માત્ર અરજીઓ લેવામાં આવે છે. જેમાં 2014 ના વર્ષમાં મહિલા પોલીસ સ્ટેશનમાં 4 હજાર 500 અરજીઓ આવી છે. જેની સામે માત્ર 61 એફઆઇઆર કરવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશનના એસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, અમે સુપ્રીમની ગાઈડ લાઈન મુજબ પહેલા કાઉન્સેલિંગ કરીએ છીએ પછી કોઈ ફરિયાદ કરવા માગે તો એફઆઈઆર નોંધાય છે.