• Gujarati News
  • બજેટમાં MSME ઉદ્યોગોને લાભ

બજેટમાં MSME ઉદ્યોગોને લાભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : રાજ્યસરકાર દ્વારા ગુજરાતના વર્ષ 2015-16ના બજેટની તૈયારીઓ હાથ ધરાઇ ગઇ છે. જેમાં બજેટ પહેલા રાજય સરકારે કેન્દ્ર સરકારને એવી રજૂઆત કરી છે કે નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સવિર્સ ટેક્સમાં રૂ.10 લાખની મયાર્દા વધારીને રૂ.25 લાખ કરવી જોઇએ.

રાજય સરકારે રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતના આગામી નાણાકીય વર્ષના બજેટમાં એસએમઇ ઉદ્યોગોને પણ વિશેષ રાહત આપી રહી છે.