city pride

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
city pride

ચૈતાલી ભગત :અમદાવાદ

સિડનીટ્રાન્સજેન્ડર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એસટીઆઈએફએફ) ઓસ્ટ્રેલિયામાં યોજાય છે. ફિલ્મ ફેસ્ટિવલનું બીજું વર્ષ છે. વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર ફેસ્ટિવલમાં અમદાવાદી છોકરો તન્મય શાહની ફિલ્મનું સ્ક્રીનિંગ થશે. ભારતમાંથી માત્ર તન્મય શાહની ફિલ્મ નોમિનેટ થઈ છે ફેસ્ટિવલના સ્ક્રીનિંગ માટે. 3 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર’14 ફિલ્મ ફેસ્ટિવલ સિડનીમાં રેડ રાટેર થિયેટરમાં યોજાશે. જેમાં તન્મયની ‘વિશ’(ઈચ્છા) ફિલ્મનું બીજી ઈન્ટરનેશનલ ફિલ્મ્સની સાથે સ્ક્રીનિંગ કરવામાં આવશે.

આઈઆઈટી મુંબઈની રિસર્ચ અસોસિએટની જોબ છોડીને, ફિલ્મ મેકિંગને પ્રોફેશન બનાવનાર તન્મય શાહની ફિલ્મ ‘વિશ’ સિડની ફેસ્ટ માટે નોમિનેટ

સિડની ફિલ્મ ફેસ્ટિવલમાંશહેરના તન્મયની િફલ્મ ‘િવશ’ દર્શાવાશે