• Gujarati News
  • વિસ્મય કેસમાં ચુકાદો મોકૂફ

વિસ્મય કેસમાં ચુકાદો મોકૂફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : વિસ્મયશાહ હીટ એન્ડ રન કેસમાં ટી.વી. ન્યૂઝ ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂને ઇલેક્ટ્રોનિક્સ પુરાવો ગણવાની દાદ માગતી રિટમાં સુનાવણી બાદ જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કેસને ચુકાદા પર અનામત રાખ્યો છે. રાહુલના પિતા ઘનશ્યામભાઇ પટેલે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.