• Gujarati News
  • IITમાં કોન્ફરન્સ ઓન સેફ્ટી

IITમાં કોન્ફરન્સ ઓન સેફ્ટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |આઈઆઈટી ગાંધીનગરમાં બીજીથી છઠ્ઠી ડિસેમ્બર ઇન્ટર.કોન્ફરન્સ ઓન સેફટીનું આયોજન કરાયું છે. બીજીએ વર્કશોપ ઓન પ્રોસેસ સેફટી એજ્યુકેશન વિષય પર પ્રો. ડેનિયલ ક્રાઉલ લેકચર આપશે. 3જી-4થીએમુખ્ય કોન્ફરન્સમાં ડિઝાઇન એન્ડ ઓપરેશન્સ, રેગ્યુલેશન્સ એન્ડ સ્ટાન્ડર્ડસ જેવા વિષય, 5 અને 6ડિસે.એ ડિઝાઇન એન્ડ સેફટી ઓફ સ્ટ્રકચર્સ અંડર ફાયર યોજાશે.