• Gujarati News
  • ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ યોજાશે

ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ યોજાશે

અમદાવાદ|ગુજરાત સાયન્સ સિટીમાં તા.29 અને 30 નવેમ્બરે રાજ્ય કક્ષાની ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાંથી વિજ્ઞાનના 300 પ્રોજેકટો સાથે 500 બાળ વૈજ્ઞાનિકો અને ગાઇડ શિક્ષકો ભાગ લેશે. ‘અન્ડરસ્ટેન્ડિંગ વેધર એન્ડ ક્લાઇમેટ’ થીમ રાખવામાં આવી છે. ઉદ્ઘઘાટન સાયન્સ-ટેકનો.વિભાગના સેક્રેટરી એસ.જે. હૈદર કરશે.