વૃદ્ધનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ઓઢવશનાજી ગોગાની ચાલીમાં રહેતા 51 વર્ષીય નારાયણસિંગ રાજપૂતે બીમારીથી કંટાળીને ગુરુવારના રોજ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઓઢવ પોલીસે ગુનો નોંધ્યો છે.