વીમાની રકમ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીમાની રકમ...

સિંગલપોલિસી ધરવતા લોકોને પડશે, કારણ કે તેમના દ્વારા ચૂકવાતું પ્રિમિયમ સામાન્ય રીતે વીમો ઉતરાવેલી રકમના 10 ટકાથી વધારે હોય છે.

કાશ્મીરઝૂંટવી...

અનેકાશ્મીર મુદ્દે તેમના નિવેદનોને ખોટી રીતે સમઝવા જોઇએ. પાકિસ્તાનના ભાવી વડાપ્રધાન તરીકે રજૂ કરાઇ રહેલા બિલાવલે કહ્યુ હતુ કે,ભારત સરકાર અને મીડીયા પીપીપીની છબી ખરડવાનો તેમજ તેના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તે એક માત્ર પાકિસ્તાની પાર્ટી છે, જેનો અવીજ સમગ્ર વિશ્વમાં સંભળાય છે.

રાજકીયપક્ષોને...

જ્યારેતેની હરીફ માયાવતીની બહુજન સમાજ પાર્ટીની આવક તે સમયગાળા દરમિયાન માત્ર 20.76 કરોડ હતી.અન્ય પક્ષોમાં સીપીઆઇ(એમ)ની આવક 92.90 કરોડ જ્યારે સીપીઆઇ 2.62 કરોડ,જેડી(યુ)રૂ.13 કરોડ અને આરએલડીની આવક રૂ.4.48 કરોડ હતી.લાલુપ્રસાદની આરજેડીની 2013-14ની કર મુક્ત આવક રૂ.41,411 હતી.

લંડન-અમદાવાદવચ્ચે...

(આરપીબીડી)સમારંભ ખાતે બ્રિટિશ ગુજરાતીઓની લાંબા સમયથી પડતર રહેલી માગણી અંગે તેમણે જણાવ્યું કે વખતે હું પાછો જઇશ ત્યારે મુદ્દો જાેરદાર રીતે રજૂ કરીશ અને ફરી તેના માટે દબાણ કરીશ. પ્રવાસી ભારતીય દિવસનો સમારંભ લંડનમાં શનિવારે પૂરો થયો છે.

ભારતનીવિકાસગાથામાં સહભાગી બનવા 15 લાખ ભારતીયો તૈયાર

બ્રિટનનીઅદાલતો અને કાનૂની સહાય બાબતોના પ્રધાન શૈલેશ વારાએ જણાવ્યું ભારત અને બ્રિટન એકસાથે સમૃદ્ધ બની શકે તેના માટે ભારતની વિકાસગાથામાં સહભાગી બનવા બ્રિટનમાં રહેતા 15 લાખ ભારતીયો તૈયાર છે.

હવેનરેન્દ્ર મોદી સાથે સીધો મુદ્દો હાથ ધરાયો, યુપીએ સમયે પણ ચર્ચા થઈ હતી

પટેલેજણાવ્યું કે છેલ્લાં થોડાંક વર્ષોમાં બ્રિટન-ગુજરાત વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાના મુદ્દા અંગે તેમણે 20,000 અરજીઓ કરી છે અને હવે મુદ્દો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી રીતે હાથ ધરાયો છે. વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પાસે અરજી છે અને મનોજકુમારે ખાતરી આપ્યા પછી અમે ભારે આશાવાદી હોવાનું સી.બી. પટેલે જણાવ્યું છે.તેઓ ટૂંક સમયમાં ફ્લાઈટ શરૂ થાય તેમ ઈચ્છી રહ્યા છે.

> પહેલા પાનાનું અનુસંધાન