- Gujarati News
- નામાક્ષર અ.લ.ઈ : નવીશરૂઆત કરી શકો. સફળતા મળે. કાર્યોમાં સંપૂર્ણ ધ્યાન આપવું, કેમકે, િબનજરૂરી વસ્તુઓ
નામાક્ષર-અ.લ.ઈ : નવીશરૂઆત કરી શકો. સફળતા મળે. કાર્યોમાં સંપૂર્ણ ધ્યાન આપવું, કેમકે, િબનજરૂરી વસ્તુઓ આપનું ધ્યાનભંગ કરી શકે.
મીન
શુભરંગ : પીળો
શુભ અંક : 12-9
આજની ટિપ : આજેશનિવાર અને સ્વાતિ નક્ષત્ર હોઈ હનુમાનજીને 21 લવિંગની માળા લાલ દોરામાં પરોવી ચઢાવવાથી મનોબળ વધે છે.
માિહતીઅિધકાર હેલ્પલાઈન નંબર: 99240 85000
ભવિષ્ય જાણવા મોબાઈલ પર DB ASTRO લખીને 7333 પર SMS કરો
નામાક્ષર-દ.ચ.ઝ.થ : કારકીર્દિનાઆયોજનો થઈ શકે. ધનલાભ થાય. વાણી દ્વારા અન્યને પ્રભાવિત કરી શકો. સંપત્તિનું ખરીદી-વેચાણ થઈ શકે.
શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત
અમદાવાદ06-30 07-18 18-29 08-57 20-35
સુરત 06-29 07-17 18-29 08-54 20-36
વડોદરા 06-28 07-16 18-27 08-54 20-33
મુંબુઈ 06-29 07-17 18-29 08-52 20-38
સૂર્યોદય-સૂર્યાસ્ત
ગ્રહની ચાલ : સૂર્ય-કન્યા |નક્ષત્ર-સ્વાતિ|યોગ-વૈધૃતિ |કરણ-ગર
રાહુકાલ : 09.31થી11.00 સુધી, િદશાશૂલ: પૂર્વ
ગોચરગ્રહ :4 કર્ક | 6 કન્યા | 7 તુલા | 8 વૃિશ્ચક | 12 મીન
સ્થિતિ: ગુ.શુ.રા.સૂ. બુ.શ.ચં. મં. કે.
આજનીચંદ્રરાશી : તુલા| નામાક્ષર: ર,
શુભચોઘડિયા : સવારે8.01થી 9.31 શુભ, બપોરે 12.30થી 14.00 ચલ, 14.00થી 15.30 લાભ, સાંજે 15.30થી 17.00 અમૃત.
િતથી : આસોસુદ ત્રીજ ખ્રિસ્તી: 27સપ્ટેમ્બર, શનિવાર
પારસી: 11ઈસ્લામિક: 2- જીલ્હેજ
િવક્રમ સંવત : 2070
શાિલવાહન : 1936
ખ્રિસ્તી સંવત : 2014
રાષ્ટ્રીય િદનાંક : 11
યુગાબ્દ : 5116
જૈન સંવત : 2540
ઈસ્લામ સંવત : 1435
પારસી વર્ષ : 1384
કુંભ
શુભરંગ : વાદળી
શુભ અંક : 10-11
નામાક્ષર-ગ.શ.ષ.સ : અન્યનેમદદરૂપ થઈ શકો. ધંધા-વ્યવસાયની ચર્ચા અંગત વ્યક્તિઓ સાથે થાય. નવી કાર્યરચના ઘડી શકો. શુભ િદવસ.
મકર
શુભરંગ : વાદળી
શુભ અંક : 10-11
નામાક્ષર-ખ.જ : સકારાત્મકવલણ આપને જીવનમાં પ્રગતિ કરાવે. હૃદયની-મનની પ્રસન્નતા રહે. સંપત્તિ ખરીદી શકો. ભાગ્યનો સાથ મળી રહે.
ધન
શુભરંગ : પીળો
શુભ અંક : 9-12
નામાક્ષર-ભ.ધ.ફ.ઢ : શાંતમન અને સ્વભાવમાં ધીરજ આપના સ્વાસ્થ્યમાં સુધારો કરે. વ્યાપારમાં વૃદ્ધિ થાય. કામમાં અડચણો આવી શકે.
વૃશ્વિક
શુભરંગ : લાલ
શુભ અંક : 8-1
નામાક્ષર-ન.ય : મુસાફરીનુંઆયોજન થાય. કાર્યક્ષેત્રે હરિફાઈનું વાતાવરણ રહે, જે આપની તરફેણમાં આવે. આર્થિક સ્થિતિમાં સુધારો આવે. પરિવારને સમય આપવો.
તુલા
શુભરંગ : સફેદ
શુભ અંક : 7-2
નામાક્ષર-ર.ત : કોઈઅંગત વ્યક્તિ આપની સાથે માહિતીની આપ-લે કર