• Gujarati News
  • જીતો ઈવેન્ટના વિજેતા

જીતો ઈવેન્ટના વિજેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીતો ઈવેન્ટના વિજેતા

>ફોટોગ્રાફી અન્ડર-18માં પ્રથમ: યુવરાજ મહેતા, દ્વિતિય: શાન ગાલા,

> 19 વર્ષથી ઉપર: પ્રથમ-રાધિકા પંડિત, દ્વિતિય-કુનાલ વોરા.

> સોઉલફુલ સેલ્ફી અન્ડર 18: પ્રથમ: હેત શાહ, દ્વિતિય: કેવલ મહેતા.

> 19 વર્ષથી ઉપર: પ્રથમ: હર્ષિલ શાહ, દ્વિતિય: ભૂમિકા શાહ.

> પોસ્ટર: અન્ડર 18 પ્રથમ: નયશ્રી શાહ, દ્વિતિય: પ્રિયાંશી શેઠ.

> 19 વર્ષથી ઉપર: પ્રથમ: દેશના પટની, દ્વિતિય: ખુશ્બુ મહેતા.

}રવિશંકર રાવલ કલાભવન ખાતે આયોજિત એક્ઝિબિશનના પાર્ટિસિપેટ

િસટી િરપોર્ટર } જીતો-અમદાવાદચેપ્ટર દ્વારા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી ખાતે પોસ્ટર, ફોટોગ્રાફી અને સોલફુલ સેલ્ફીનું 11મીએ એક્ઝિબિશનનું ઈનોગ્રેશન થયું. 12મી એપ્રિલ સુધી સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી પ્રદર્શન ચાલુ રહેશે. જીતો-અમદાવાદ ચેપ્ટર દ્વારા જૈન સમાજના ચારેય ફીરકાના સહયોગથી દર વર્ષે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર વર્ષે જૈન ધર્મ સાથે યુવા વર્ગ જોડાય અને તેના સિદ્ધાંતો વિશે જાણકારી મેળવે તે હેતુથી મહાવીર જન્મ કલ્યાણ ઉજવણી નિમિત્તે ક્રિઅેટીવ કોમ્પિટિશન આયોજીત કરાઈ હતી જેમાં જીતો દ્વારા ‘શુદ્ધિ સંકલ્પ યાત્રા’ની થીમ ઉપર એક સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

જીતો એક્ઝિબિશનમાં ફોટોગ્રાફસ અને સેલ્ફી