• Gujarati News
  • િસટી િરપોર્ટર :અમદાવાદ

િસટી િરપોર્ટર :અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી િરપોર્ટર :અમદાવાદ

પૂર્વક્રિકેટર, રાજનેતા અને ટીવી પર્સનાલિટી નવજોતસિંહ સિદ્ધુ નામ છે જેને સાંભળીને ચહેરા પર મુસ્કાન આવી જાય છે. આજે તમે નવજોતસિંહ સિદ્ધુને સવારે ૮થી ૧૦માં માય એફ એમ પર સલામ અમદાવાદમાં સાંભળી શકશો. ઈન્ટરવ્યુમાં સિદ્ધુએ ઘણા રાઝ ખોલ્યા છે. ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરને મારવા ગયાનું કારણ પણ જણાવ્યું છે. આવી તમામ વાતો જો તમને માય એફ એમ પર સાંભળવા મળશે.

નવજોતસિંહ સિદ્ધુને સાંભળો માયએફએમ પર