તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૉંગ્રેસનો યંગ ફેસ, યુકેમાં બિઝનેસમાં માસ્ટર કરેલી શ્વેતા રાજકીય મેદાને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2012માં શ્વેતા ભટ્ટ તો હવે શ્વેતા બ્રહ્મભટ્ટ - Divya Bhaskar
2012માં શ્વેતા ભટ્ટ તો હવે શ્વેતા બ્રહ્મભટ્ટ

અમદાવાદ: કૉંગ્રેસે મણિનગર બેઠક પર શ્વેતા બ્રહ્મભટ્ટને ટિકિટ આપી છે. શ્વેતાએ યુકેની વેસ્ટ મિનિસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર્સ અને આઇઆઇએમ-બીમાંથી પોલિટિકલ લીડરશિપનો અભ્યાસ કર્યો છે. 2012માં મારે ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ લોન લઈ વ્યવસાય કરવો હતો, પરંતુ મુશ્કેલી પડી. આથી સમાજસેવા કરવા રાજકારણ પસંદ કર્યું. વિરોધ મુદ્દે શ્વેતાનું કહેવું છે, કે હવે બધા શાંત થઈ ગયા છે. કાર્યકરો મારા સમર્થનમાં આવ્યા છે. મણિનગરમાં 50 ટકા મહિલા અને 75 ટકા યુવા મતદારો છે. બંને કૅટેગરીમાં ફિટ બેસતી હોવાથી તેને જીતવાની આશા છે. પિતાની સિદ્ધિ પાછળ પોતાની સફળતા છુપાઈ જતાં શ્વેતાએ માતાના નામથી ઓળખાવાનું પસંદ કર્યું છે. પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ 2000માં કોર્પોરેટર રહી ચૂક્યા છે.
 

વધુ તસવીરો જોવા માટે આગળની તસવીર પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...