તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ'વાદનું નવું નજરાણું: પૂર્વ-પશ્ચિમને જોડતો ફૂટ કેબલ બ્રિજ બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ-પશ્ચિમ છેડાનો જોડતો ફૂટ ઓવરબ્રિજ હવે આકાર પામશે. એલિસબ્રિજ અને સરદારબ્રિજની વચ્ચેના ભાગમાં માત્ર ચાલતા જઈ શકાય તે પ્રકારનો ઓવરબ્રિજ બનાવવા માટે કોર્પોરેશને કન્સલ્ટન્સી નિમવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે.
રામઝૂલા-લક્ષ્મણઝૂલાની ડિઝાઈનવાળો કેબલ બ્રિજ
ઋષિકેશના રામઝૂલા અને લક્ષ્મણઝૂલા ખાતે પણ ફૂટ બ્રિજ બનાવાયો છે અને તે જ રીતે, દ્વારકા ખાતે સુદામા સેતુ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રકારની ડિઝાઈનનો જ ફૂટ ઓવરબ્રિજ અહીં આકાર પામશે તેવું સૂત્રોનું કહેવું છે.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો